Close
શ્રી સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યશાળા
આત્મા ડાયરેક્ટોરેટ એન્ડ સમેતિ, કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર

આત્મા યોજના શું છે ?

એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી આત્મા એ જીલ્લા કક્ષાએ કાર્યરત ‘રજીસ્ટજર્ડ સોસાયટી છે. જે જીલ્લાના ટકાઉ કૃષિ વિકાસ માટે જીલ્લાની તમામ કૃષિ સંલગ્ન સંસ્થાઓ (સ્ટેક હોર્લ્ડ્સ) ને આયોજનથી લઇને અમલ સુધીની ક્રિયામાં સામેલ રાખીને કાર્ય કરવા જવાબદાર છે.

આ એજન્સીનું મુખ્ય કાર્ય જીલ્લા ની તમામ સંશોધન અને વિસ્તરણ પ્રવૃત્તિઓનું સંકલન કરવું તેમજ પબ્લીક એગ્રીકલ્ચર ટેકનોલોજી સીસ્ટમની રોજબરોજની વ્યવસ્થા્નું વિકેન્દ્રીકરણ કરવાનું છે. આત્મા કૃષિ તજજ્ઞતાના પ્રસારની પ્રવૃત્તિઓ હાથ ધરવા તેમજ જીલ્લાના તમામ વિકાસ વિભાગ, સંશોધન સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, કૃષિ વિકાસ સાથે સંકળાયેલી સંસ્થાઓ, વગેરે સાથે જીવંત જોડાણ સ્થાપિત કરવા જવાબદાર છે.

વધુ માહિત્તી
 • શ્રી વિજય રૂપાણી
  શ્રી વિજય રૂપાણી

  માનનીય મુખ્યમંત્રીશ્રી,
  ગુજરાત સરકાર

 • શ્રી રણછોડભાઇ સી.ફળદુ
  શ્રી રણછોડભાઇ સી.ફળદુ

  માનનીય મંત્રીશ્રી, કૃષિ

 • શ્રી જયદ્રથસિંહજી પરમાર
  શ્રી જયદ્રથસિંહજી પરમાર

  માનનીય રાજ્ય મંત્રીશ્રી, કૃષિ

નેવિગેશન પર જાઓ