પ્રકાશનો

આત્મા

મિશન અને વિઝન

મિશન

આત્‍મા યોજના હેઠળ જીલ્‍લાના તમામ તાલુકા તથા ગામોના ખેડૂતો માટે તેમની જરૂરિયાત આધારિત પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે ગ્રામ્‍ય કક્ષાએ જાહેર સંસ્‍થાઓ, ખાનગી સંસ્‍થાઓ, એનજીઓ, પેરા એકસ્‍ટેન્‍શન વર્કર અને પ્રાઈવેટ ઈનપુટ ડીલરના સહિયારા પ્રયત્‍નોથી ગામોમાં જુદા જુદા રસ ધરાવતા ખેડૂતોના જૂથો (ફાર્મર્સ ઈન્‍ટરેસ્‍ટ ગૃપ્‍સ)ની રચના કરવી એ પાયાની પ્રવૃત્તિ છે.

વિઝન

એગ્રીકલ્‍ચરલ ટેકનોલોજી મેનેજમેન્‍ટ એજન્‍સી એ જીલ્‍લા કક્ષાએ કાર્યરત રજીસ્‍ટર્ડ સોસાયટી છે જે જીલ્‍લાના ટકાઉ કૃષિ વિકાસ માટે જીલ્‍લાની તમામ કૃષિ સંલગ્ન સંસ્‍થાઓની સાથે રહીને ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે કામ કરે છે. આ યોજનાનું મુખ્‍ય કાર્ય જીલ્‍લાની તમામ સંશોધન અને વિસ્‍તરણ પ્રવૃતિઓનું સંકલન કરવું તેમજ પબ્‍લીક એગ્રીકલ્‍ચર ટેકનોલોજી વ્‍યવસ્‍થાનું વિકેન્‍ફ્‍ીકરણ કરવાનું છે.

નેવિગેશન પર જાઓ>